Mukesh Dalal
                                
                            
                            
                    
                                
                                
                                February 22, 2025 at 03:44 AM
                               
                            
                        
                            ત્યાગ, બલિદાન અને સમર્પણની જીવંત મૂર્તિ, ભારતના સ્વતંત્રતા સંગ્રામમાં અગ્રણીઓમાંની એક શ્રીમતી કસ્તુરબા ગાંધીજીની પુણ્યતિથિ પર તેમની પવિત્ર સ્મૃતિને વંદન અને વિનમ્ર શ્રદ્ધાંજલિ.
આપનું સમર્પિત જીવન અને અસાધારણ ત્યાગ અમને હંમેશા પ્રેરણા આપતો રહેશે.
#kasturbagandhi
#mp24suratloksabha
#mukeshdalal4u