
Mukesh Dalal
February 24, 2025 at 09:38 AM
ગતરોજ "નારાયણ સેવા સંસ્થાન" દ્વારા આયોજિત "નારાયણ લિમ્બ એન્ડ કેલિપર્સ મેઝરમેન્ટ કેમ્પ" - સુરત ખાતે અપંગ બાળકો માટેના નિશુલ્ક સાધન સહાય કાર્યક્રમમાં ઉપસ્થિત રહી માર્ગદર્શન પાઠવ્યું.
આ સંસ્થા દિવ્યાંગ બાળકોને આત્મનિર્ભર બનાવવા માટે અવિશ્વસનીય સેવા આપી રહી છે. સમાજમાં માનવતાની મૂલ્યવાન સેવાઓ આપવા માટે સંસ્થાના તમામ સભ્યોને હાર્દિક અભિનંદન અને શુભકામનાઓ!
#humanityfirst #socialservice #mp24suratloksabha #mukeshdalal4u