
Mukesh Dalal
February 26, 2025 at 04:14 AM
ભારતની પ્રથમ વર્લ્ડ હેરિટેજ સિટી અમદાવાદના સ્થાપના દિવસની હાર્દિક શુભકામનાઓ!
ગૌરવશાળી ઈતિહાસ, વૈભવી સંસ્કૃતિ અને આધુનિક વિકાસ સાથે ઝળહળતું અમદાવાદની આગળતી યાત્રા નિષ્ઠા અને પ્રગતિનું પ્રતિક છે.
#worldheritagecity
#mp24suratloksabha
#mukeshdalal4u