Mukesh Dalal
Mukesh Dalal
February 26, 2025 at 04:14 AM
સુરતના મહાન ગુજરાતી સાહિત્યકાર અને કવિ "શ્રી નર્મદશંકર દવે" જીની પુણ્યતિથિ પર કોટી કોટી નમન. ગુજરાતી ભાષાને એક નવી દિશા આપનારા અને "જય જય ગરવી ગુજરાત" રચનાથી ગુજરાતની અસ્મિતા ઊંચી કરતી આ મહાન હસ્તી પ્રત્યે શ્રદ્ધાસુમન અર્પણ... #narmadjayanti #mp24suratloksabha #mukeshdalal4u

Comments