Mukesh Dalal
Mukesh Dalal
February 26, 2025 at 08:57 AM
૨૪- સુરત લોકસભાના સાંસદશ્રી મુકેશ દલાલ જીએ ગત તારીખ 25/09/2024 ના રોજ શ્રી વિપુલ શામજીભાઈ પટેલના લિવર ટ્રાન્સપ્લાન્ટ માટે આર્થિક સહાય મંજૂર કરવા માટે વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબને પ્રધાનમંત્રી રાહત ફંડ માંથી સહાય મેળવવા માટે ભલામણ કરવામાં આવી હતી... તે બદલ વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે પોતાના રાહત ફંડમાંથી સુરત સ્થિત "કિરણ મલ્ટી સુપર સ્પેશિયલિટી હોસ્પિટલ" ને પત્ર લખી ₹3,00,000/- (ત્રણ લાખ રૂપિયા) મંજુર કર્યા તે બદલ સાંસદશ્રીએ માનનીય પ્રધાનમંત્રીશ્રીનો આભાર વ્યક્ત કર્યો... #mp24suratloksabha #mukeshdalal4u

Comments