MISSION GUJARAT POLICE👮🏻♂️✅
March 1, 2025 at 06:21 AM
✅આજ થી તમામ ઉમેદવાર નું ગ્રાઉન્ડ પુર્ણ થાય છે.. તમાંમ ને ખુબ ખુબ અભિનંદન 🤩 લેખિત પરિક્ષા અપડેટ્સ અને મટીરીયલ તથા ભરતી related માહિતી ગ્રુપ અને યુટ્યુબ ચેનલ પર મૂકવામાં આવશે માટે આપણી યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો.
સોશિયલ મીડિયા 130k instagram,30k YouTube,25k telegram પરિવાર અને ઉમેદવાર ને આપડી ઓનલાઈન માહિતી અને training અને માર્ગદર્શન થી ઘણા ઉમેદવાર પાસ થયા છે. તેઓ
મેસેજ અને calls થી જાણ કરે છે આવી રીતે મહેનત કરતા રહો.✨
મહેનત તમારી પૂરી હોઈ છે બસ પોતાના પર વિશ્વાસ રાખવો જરૂરી છે. 👍
So keep supporting and learning more 🚨
https://yt.openinapp.co/5zf4x
@MISSION GUJARAT POLICE
Thanks 🙏
👍
1