Gujrati Trader#7
Gujrati Trader#7
February 13, 2025 at 10:57 AM
👉🏼 *"બજારના દરેક ઘટાડા માં વધુ રોકાણ કરવાની તક જેવું લાગે છે* *વર્તમાન દરેક ઘટાડા માં એવું લાગે છે કે જાણે વિશ્વનો અંત આવવાનો છે."* *બજાર તમને ડરાવશે*😨 *બજાર તમને થકાવી દેશે* 😩 *બજાર તમને નિરાશ કરશે* 💔 *મન તમને બજારમાંથી બહાર ધકેલવાનો પ્રયત્ન કરશે.*📉 👉🏼 *પરંતુ યાદ રાખો, બજાર હંમેશની જેમ ફરીથી નવી ઊંચાઈઓ પર જશે !!* 📈 *પરંતુ ધીરજ રાખવી પડશે*

Comments