Cyber Crime Police Station Amreli
Cyber Crime Police Station Amreli
May 10, 2025 at 12:38 PM
સોશિયલ મીડિયા પર આવતી ખોટી માહિતી ફેલાવી નહીં. તમારા ધ્યાનમાં ભારતીય સેના વિરૂધ્ધ શંકાસ્પદ માહિતી આવે છે તો તેને www.cybercrime.gov પર રિપોર્ટ કરી શકો છો. લેટેસ્ટ સાયબર ક્રાઈમ અવેરનેસ લગત માહીતી મેળવવા માટે સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન અમરેલીની વોટ્સએપ ચેનલ ફોલો કરો. https://whatsapp.com/channel/0029VawSHcELCoWtI2FnSp3T
Image from Cyber Crime Police Station Amreli: સોશિયલ મીડિયા પર આવતી ખોટી માહિતી ફેલાવી નહીં.   તમારા ધ્યાનમાં ભારતીય...
👍 4

Comments