
Cyber Crime Police Station Amreli
May 11, 2025 at 12:53 PM
તણાવ ભરેલી પરિસ્થિતિમાં કોઈ પણ સોશિયલ મીડિયા પર અશ્લીલ કન્ટેન્ટવાળી લિંક,વિડિયો કે ફોટો ઓપન કરવા નહીં.
અન્યથા આપ પણ ઉપરોક્ત લોકોની જેમ સાયબર ક્રાઇમનો ભોગ બની શકો છો.
સાયબર ફ્રોડનો ભોગ બનવાના કિસ્સામાં ડાયલ કરો. ૧૯૩૦
લેટેસ્ટ સાયબર ક્રાઈમ અવેરનેસ લગત માહીતી મેળવવા માટે સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન અમરેલીની વોટ્સએપ ચેનલ ફોલો કરો.
https://whatsapp.com/channel/0029VawSHcELCoWtI2FnSp3T
