
Cyber Crime Police Station Amreli
May 12, 2025 at 12:37 PM
જો તમે એજન્ટ પાસે ટિકિટ બુક કરાવો છો તો યાદ રાખો તમારા મોબાઈલ નંબરથી જ રજીસ્ટ્રેશન કરાવો.
અન્યથા ટિકિટ કેન્સલ કરતી વખતે તમારા ખાતામાં રિફંડ નહિ થાય.
સાયબર ફ્રોડનો ભોગ બનવાના કિસ્સામાં ડાયલ કરો. ૧૯૩૦
લેટેસ્ટ સાયબર ક્રાઈમ અવેરનેસ લગત માહીતી મેળવવા માટે સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન અમરેલીની વોટ્સએપ ચેનલ ફોલો કરો.
https://whatsapp.com/channel/0029VawSHcELCoWtI2FnSp3T