
Cyber Crime Police Station Amreli
May 13, 2025 at 12:56 PM
લોભામણી લાલચમાં આવીને ઈન્સ્ટન્ટ લોન એપમાં ફસાવું નહીં.
સાયબર ફ્રોડનો ભોગ બનવાના કિસ્સામાં ડાયલ કરો. ૧૯૩૦
લેટેસ્ટ સાયબર ક્રાઈમ અવેરનેસ લગત માહીતી મેળવવા માટે સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન અમરેલીની વોટ્સએપ ચેનલ ફોલો કરો.
https://whatsapp.com/channel/0029VawSHcELCoWtI2FnSp3T
