Cyber Crime Police Station Amreli
Cyber Crime Police Station Amreli
May 14, 2025 at 12:22 PM
કોઈ પણ સંસ્થા કે સુરક્ષા એજન્સીના નામે પોલીસ કેસના નામે ડરાવી-ધમકાવીને ધરપકડ કે પૈસાની માંગણી કરતા ઇમેલને સાચા માનીને પૈસા આપવા નહી. સુરક્ષા એજન્સી દ્વારા આવા કોઈ પણ ઇમેલ મોકલવામાં આવતા નથી. સાયબર ફ્રોડનો ભોગ બનવાના કિસ્સામાં ડાયલ કરો. ૧૯૩૦ લેટેસ્ટ સાયબર ક્રાઈમ અવેરનેસ લગત માહીતી મેળવવા માટે સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન અમરેલીની વોટ્સએપ ચેનલ ફોલો કરો. https://whatsapp.com/channel/0029VawSHcELCoWtI2FnSp3T
👍 1

Comments