Cyber Crime Police Station Amreli
Cyber Crime Police Station Amreli
May 16, 2025 at 12:37 PM
અજાણ્યા લોકો સાથે ઓનલાઇન મિત્રતા કરવાનુ ટાળવુ જોઈએ. કારણ કે, ફેક ઓનલાઇન મિત્રના કારણે તમે અનેક સાયબર ક્રાઇમ ફ્રોડના ભોગ બની શકો છો. સાયબર ફ્રોડનો ભોગ બનવાના કિસ્સામાં ડાયલ કરો. ૧૯૩૦ લેટેસ્ટ સાયબર ક્રાઈમ અવેરનેસ લગત માહીતી મેળવવા માટે સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન અમરેલીની વોટ્સએપ ચેનલ ફોલો કરો. https://whatsapp.com/channel/0029VawSHcELCoWtI2FnSp3T
Image from Cyber Crime Police Station Amreli: અજાણ્યા લોકો સાથે ઓનલાઇન મિત્રતા કરવાનુ ટાળવુ જોઈએ.   કારણ કે, ફેક ઓનલ...
👍 1

Comments