
Cyber Crime Police Station Amreli
May 19, 2025 at 01:01 PM
જો તમને અજાણ્યા નંબર પરથી તમારા કોઈ પરિચિત કે પરિવારના સભ્યનો ગભરાયેલા અવાજમાં તાત્કાલિક પૈસાની મદદ માંગતો કોલ આવે તો, સૌ પ્રથમ ચાલુ કોલ કટ કરીને તમે સામેથી જે તમારા પરિચિતનો કોલ આવેલ હતો તેમને કોલ કરી, વેરીફાઇ કર્યા બાદ જ આર્થિક મદદ કરવી જોઈએ. અન્યથા આપ સાયબર ક્રાઇમ ફ્રોડનો ભોગ બની શકો છો.
સાયબર ફ્રોડનો ભોગ બનવાના કિસ્સામાં ડાયલ કરો. ૧૯૩૦
લેટેસ્ટ સાયબર ક્રાઈમ અવેરનેસ લગત માહીતી મેળવવા માટે સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન અમરેલીની વોટ્સએપ ચેનલ ફોલો કરો.
https://whatsapp.com/channel/0029VawSHcELCoWtI2FnSp3T
👍
1