Cyber Crime Police Station Amreli
Cyber Crime Police Station Amreli
May 20, 2025 at 12:58 PM
સોમનાથ યાત્રા બુકિંગ ઓફિશયલ વેબસાઇટ પરથી જ કરવુ અન્યથા આપ સાયબર ક્રાઇમ ફ્રોડનો ભોગ બની શકો છો. સાયબર ફ્રોડનો ભોગ બનવાના કિસ્સામાં ડાયલ કરો. ૧૯૩૦ લેટેસ્ટ સાયબર ક્રાઈમ અવેરનેસ લગત માહીતી મેળવવા માટે સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન અમરેલીની વોટ્સએપ ચેનલ ફોલો કરો. https://whatsapp.com/channel/0029VawSHcELCoWtI2FnSp3T
👍 1

Comments