Cyber Crime Police Station Amreli
May 27, 2025 at 12:46 PM
PM બેરોજગારી ભથ્થા યોજના જેવી કોઈ પણ યોજના અસ્તિત્વમાં નથી.
આવી કોઈ યોજનાના નામે આવતી લિંક પર ક્લિક કરવું નહીં તથા અન્ય કોઈ માહિતી અથવા પૈસાની માંગણી કરે તો આપવા નહીં.
સાયબર ફ્રોડનો ભોગ બનવાના કિસ્સામાં ડાયલ કરો. *૧૯૩૦*
*લેટેસ્ટ સાયબર ક્રાઈમ અવેરનેસ લગત માહીતી મેળવવા માટે સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન અમરેલીની વોટ્સએપ ચેનલ ફોલો કરો.*
https://whatsapp.com/channel/0029VawSHcELCoWtI2FnSp3T