Cyber Crime Police Station Amreli
Cyber Crime Police Station Amreli
May 29, 2025 at 12:26 PM
"તમારુ વિજળી બિલ ભરવાનુ બાકી છે, જો તમે નહીં ભરો તો કલાકમાં કટ થઈ જશે... વિજ બિલ ભરવા માટે નીચેની લિંક પર ક્લિક કરો". આવા ભ્રામક મેસેજથી રહો સાવધાન! સાયબર ફ્રોડનો ભોગ બનવાના કિસ્સામાં ડાયલ કરો. *૧૯૩૦* *લેટેસ્ટ સાયબર ક્રાઈમ અવેરનેસ લગત માહીતી મેળવવા માટે સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન અમરેલીની વોટ્સએપ ચેનલ ફોલો કરો.* https://whatsapp.com/channel/0029VawSHcELCoWtI2FnSp3T
👍 1

Comments