Cyber Crime Police Station Amreli
June 5, 2025 at 01:13 PM
લોભામણી લાલચમાં આવી ઈન્સ્ટન્ટ લોનની જાળમાં ફસાવું નહીં.
સાયબર ફ્રોડનો ભોગ બનવાના કિસ્સામાં ડાયલ કરો. *૧૯૩૦*
*લેટેસ્ટ સાયબર ક્રાઈમ અવેરનેસ લગત માહીતી મેળવવા માટે સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન અમરેલીની વોટ્સએપ ચેનલ ફોલો કરો.*
https://whatsapp.com/channel/0029VawSHcELCoWtI2FnSp3T