
E Kranti News
May 20, 2025 at 07:54 AM
⛈️ ગુજરાતમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી ⛈️
સુરત, ડાંગ, નવસારી, વલસાડ, તાપી, રાજકોટ, સાબરકાંઠા, અરવલ્લી, પંચમહાલ, દાહોદ, મહીસાગર, વડોદરા છોટાઉદેપુર, નર્મદા, ભરૂચમાં વરસાદની આગાહી.
21 થી 23 મે ગુજરાતમાં પડી શકે છે વરસાદ,
દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારમાં પડી શકે વરસાદ.
👇News Link👇
https://www.facebook.com/share/p/1HnmcT7Nmi/
🗞️📰🗞️📰🗞️📰🗞️
https://whatsapp.com/channel/0029VaAApS3CMY0Q5PAhOD2A
🗞️📰🗞️📰🗞️📰🗞️