
E Kranti News
15 subscribers
About E Kranti News
बदलाव हम लाएंगे ! Subscribe Youtube channel www.youtube.com/@ekrantinews
Similar Channels
Swipe to see more
Posts

🟡 ૨૧ જૂન – વર્ષનો સૌથી લાંબો દિવસ! આવતી શનિવાર, તા. ૨૧ જૂને પૃથ્વીનો ઉત્તર ગોળાર્ધ લાંબામાં લાંબા દિવસનો અનુભવ કરશે. 📍 અમદાવાદ – દિવસ: ૧૩ કલાક ૩૦ મિનિટ | રાત્રિ: ૧૦ કલાક ૩૦ મિનિટ 📍 રાજકોટ – દિવસ: ૧૩ કલાક ૨૮ મિનિટ | રાત્રિ: ૧૦ કલાક ૩૨ મિનિટ 📍 સુરત – દિવસ: ૧૩ કલાક ૨૨ મિનિટ | રાત્રિ: ૧૦ કલાક ૩૮ મિનિટ 📍 મુંબઈ – દિવસ: ૧૩ કલાક ૧૩ મિનિટ | રાત્રિ: ૧૦ કલાક ૪૭ મિનિટ 🧭 ત્યારબાદ સૂર્ય દક્ષિણ તરફ વળશે – જેને દક્ષિણાયન કહે છે. 👉 ૨૨ જૂનથી દિવસ ટૂંકો અને રાત્રિ લાંબી થતી જશે. https://whatsapp.com/channel/0029VaAApS3CMY0Q5PAhOD2A/9223372036854675807 🔭

*`બોડેલી APMC ખાતે ‘વિકસિત ભારતના 11 વર્ષ’ નિમિત્તે પ્રેસ કોન્ફરન્સ યોજાઈ`* 🦅𝙀 𝙆𝙧𝙖𝙣𝙩𝙞 𝙉𝙚𝙬𝙨🦅 👇News Link👇 https://youtu.be/AefKmnOJ1Oc 𝕮𝖔𝖓𝖙𝖆𝖈𝖙 𝖚𝖘 💌 https://tinyurl.com/yckrdaww 🌐🌐🌐🌐🌐

*`છોટાઉદેપુર ન્યુ સર્વોદય કોપરેટીવ ક્રેડિટ સોસાયટી દ્વારા પારુલ યુનિવર્સિટીના હોમિયોપેથીક કોલેજના સહયોગથી ની:શુલ્ક સારવાર કેમ્પ યોજાયો`* 🦅𝙀 𝙆𝙧𝙖𝙣𝙩𝙞 𝙉𝙚𝙬𝙨🦅 👇News Link👇 https://youtu.be/OmzdtzTGRdM 𝕮𝖔𝖓𝖙𝖆𝖈𝖙 𝖚𝖘 💌 https://tinyurl.com/yckrdaww 🌐🌐🌐🌐🌐

*`વીજ સમસ્યાથી ત્રસ્ત છોટાઉદેપુર નગર વાસીઓ, નાયબ ઇજનેરના ઘેરાવા સાથે ઉગ્ર રજુઆત કરવામાં આવી`* 🦅𝙀 𝙆𝙧𝙖𝙣𝙩𝙞 𝙉𝙚𝙬𝙨🦅 👇News Link👇 https://youtu.be/9kNL2guJgmo 𝕮𝖔𝖓𝖙𝖆𝖈𝖙 𝖚𝖘 💌 https://tinyurl.com/yckrdaww 🌐🌐🌐🌐🌐

⛈️ ગુજરાતમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી ⛈️ સુરત, ડાંગ, નવસારી, વલસાડ, તાપી, રાજકોટ, સાબરકાંઠા, અરવલ્લી, પંચમહાલ, દાહોદ, મહીસાગર, વડોદરા છોટાઉદેપુર, નર્મદા, ભરૂચમાં વરસાદની આગાહી. 21 થી 23 મે ગુજરાતમાં પડી શકે છે વરસાદ, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારમાં પડી શકે વરસાદ. 👇News Link👇 https://www.facebook.com/share/p/1HnmcT7Nmi/ 🗞️📰🗞️📰🗞️📰🗞️ https://whatsapp.com/channel/0029VaAApS3CMY0Q5PAhOD2A 🗞️📰🗞️📰🗞️📰🗞️