Rajpalsinh Jadav ( Member Of Parliament 18-Panchmahal )
Rajpalsinh Jadav ( Member Of Parliament 18-Panchmahal )
May 13, 2025 at 01:12 PM
ભારતીય સેનાએ ઓપરેશન સિંદૂર દ્વારા માં ભારતીને તથા આપણા તિરંગાને જે ગૌરવ અપાવ્યું છે એ ગૌરવને વધાવવા "તિરંગા યાત્રા" નું આયોજન કરવામાં આવ્યું છે. ચાલો સૌ સાથે જોડાઈ તિરંગાને સલામી આપી ભારતીય સેના ને અભિનંદન આપીએ. 🗓️15/05/2025, ગુરુવાર 🕑સાંજે 04:30 કલાકે 📍APMC ગોધરા થી પ્રસ્થાન.
Image from Rajpalsinh Jadav ( Member Of Parliament 18-Panchmahal ): ભારતીય સેનાએ ઓપરેશન સિંદૂર દ્વારા માં ભારતીને તથા આપણા તિરંગાને જે ગૌર...
🙏 👍 ❤️ 18

Comments