Rajpalsinh Jadav ( Member Of Parliament 18-Panchmahal )
Rajpalsinh Jadav ( Member Of Parliament 18-Panchmahal )
June 5, 2025 at 02:46 AM
"આપણું પર્યાવરણ, હરિયાળું પર્યાવરણ" "વિશ્વ પર્યાવરણ દિવસ" ની આપ સૌને હાર્દિક શુભકામનાઓ. વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે આવનારી પેઢીઓને સ્વચ્છ અને સુંદર પર્યાવરણની વિરાસત ભેટ ધરવા ન કેવળ વધુમાં વધુ વૃક્ષારોપણ કરીએ પરંતુ પ્રાકૃતિક સૌંદર્યની જાળવણી અને સંરક્ષણ માટે સંકલ્પબદ્ધ બની, તેના સંવર્ધન થકી આપણા જીવનને વધુ સુરક્ષિત કરીએ. #worldenvironmentday
Image from Rajpalsinh Jadav ( Member Of Parliament 18-Panchmahal ): "આપણું પર્યાવરણ, હરિયાળું પર્યાવરણ"  "વિશ્વ પર્યાવરણ દિવસ" ની આપ સૌને ...
🙏 ❤️ 👍 12

Comments