Devusinh Chauhan

3.6K subscribers

Verified Channel
Devusinh Chauhan
May 16, 2025 at 07:46 AM
નડિયાદ નગરપાલિકાની સ્થાપનાને ૧૬ મે ના રોજ ૧૬૬ વર્ષ પૂર્ણ થવા પ્રસંગે નડિયાદ મહાનગરપાલિકા દ્વારા નડિયાદ પશ્ચિમ વિસ્તારની ઝોનલ ઓફિસ અને ₹6 કરોડ 48 લાખના ખર્ચે નિર્મિત અત્યાધુનિક સુવિધા સભર, સ્ટાફ ક્વાટર્સ સાથેના નવીન ફાયરબ્રિગેડનો શુભારંભ ધારાસભ્ય શ્રી પંકજભાઈ દેસાઈ સાથે કરવામાં આવ્યો હતો. નડિયાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના વિસ્તારમાં વોટસ એપ નંબર 7202877707 પર વિવિધ ફરિયાદ નોંધાવા માટેની સેવાનું લોકાર્પણ કર્યું હતું જેના દ્વારા નાગરિકો ફરિયાદ નોંધાવી શકશે જેનો સૌને વધુમાં વધુ ઉપયોગ કરવા અપીલ કરી હતી. આ પ્રસંગે જિલ્લા કલેકટર શ્રી, કમિશનરશ્રી ડિરેક્ ડે.કમિશનર,જિલ્લા ફાયર સુપ્રિટેન્ડેન્ટ ઉપસ્થિત રહ્યા હતા.
Image from Devusinh Chauhan: નડિયાદ નગરપાલિકાની સ્થાપનાને ૧૬ મે ના રોજ ૧૬૬ વર્ષ પૂર્ણ થવા પ્રસંગે ન...
👍 ❤️ 🙏 4

Comments