Devusinh Chauhan

3.6K subscribers

Verified Channel
Devusinh Chauhan
May 17, 2025 at 07:02 AM
ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના, ખેડા જિલ્લાના વસો, માતર, ખેડા અને માતર તાલુકાના સહ સંગઠન દ્વારા વસો ખાતે આયોજિત ચોથા સમૂહ લગ્નોત્સવમાં ઉપસ્થિત રહી નવયુગલોને આશીર્વાદ તથા સૌ આયોજકોને શુભેચ્છા પાઠવી. પૂર્વ ધારાસભ્ય શ્રી કેસરીસિંહ સોલંકી, શ્રી ચંદ્રેશભાઇ પટેલ તથા સંગઠનના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા.
Image from Devusinh Chauhan: ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના, ખેડા જિલ્લાના વસો, માતર, ખેડા અને માતર તાલ...
👍 🙏 5

Comments