Devusinh Chauhan

3.6K subscribers

Verified Channel
Devusinh Chauhan
May 18, 2025 at 05:25 AM
કલેકટર અને જિલ્લા મેજિસ્ટ્રેટશ્રી ખેડાની કચેરી દ્વારા જિલ્લામાં ડી. જે. અને સાઉન્ડ સિસ્ટમના ધ્વનિ પ્રદૂષણ અને તેનાં કારણે સર્જાતી પ્રદુષણ, જાહેર સુલેહ શાંતિ અને કાયદો વ્યવસ્થાની પરિસ્થિતની જાળવણી માટે પ્રતિબંધાત્મક જાહેરનામું /આદેશ પ્રસિદ્ધ કરવામાં આવેલ છે. જેનો કડક અમલ આજરોજથી જિલ્લામાં થનાર છે.
Image from Devusinh Chauhan: કલેકટર અને જિલ્લા મેજિસ્ટ્રેટશ્રી ખેડાની કચેરી દ્વારા જિલ્લામાં ડી. જે...
👍 ❤️ 🙏 5

Comments