Devusinh Chauhan
May 18, 2025 at 07:02 AM
દાતાશ્રી કલ્પેશભાઈ દલવાડી દ્વારા વસો ગામે પાણીની સુવિધા માટે દાનમાં આપવામાં આવેલ જગ્યાએ પીવાના પાણીના બોર તથા પમ્પિંગ મશીનરીના કામનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું.
પ્રજાપિતા બ્રહ્માકુમારીના પૂ. તરૂદીદી, ધારાસભ્યશ્રી કલ્પેશભાઈ પરમાર, શ્રી અમિતભાઈ અમીન તથા સંગઠનના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા.

👍
❤️
🙏
5