Devusinh Chauhan

3.6K subscribers

Verified Channel
Devusinh Chauhan
June 11, 2025 at 02:15 PM
#11yearsofseva ના અવસરે મોદી સરકારની સિધ્ધિઓ અને પરિવર્તનકારી નિર્ણયોને પ્રકાશિત કરતી પ્રદર્શનીનો પૂર્વ કેબિનેટ મંત્રીશ્રી ભૂપેન્દ્રસિંહજી ચુડાસમાના હસ્તે શુભારંભ કરવામાં આવ્યો. માન. પ્રધાનમંત્રીશ્રી @narendramodi જી ના નેતૃત્વ હેઠળ, આયુષ્માન ભારત, PM - કિસાન સમ્માન નિધિ, PM ગરીબ કલ્યાણ અન્ન યોજના, ડિજિટલ ઈન્ડિયા, મેક ઇન ઈન્ડિયા, સ્વચ્છ ભારત અભિયાન, PM આવાસ જેવી યોજનાઓ દ્વારા દેશમાં અર્થપૂર્ણ પરિવર્તન આવ્યું છે. પૂર્વ કેબિનેટ મંત્રી શ્રી ભૂપેન્દ્રસિંહજી ચુડાસમા, જિલ્લા પ્રભારી શ્રી કુશળસિંહ પઢેરીયા, જિલ્લા પ્રમુખશ્રી નયનાબેન પટેલ, ધારાસભ્યશ્રીઓ પંકજભાઈ દેસાઈ, અર્જુનસિંહ ચૌહાણ, કલ્પેશભાઈ પરમાર, સંજયસિંહ મહિડા, યોગેન્દ્રસિંહ પરમાર, અમૂલના ચેરમેન શ્રી વિપુલભાઈ પટેલ,  પ્રદેશ મંત્રી શ્રીમતી જ્હાનવીબેન વ્યાસ, જિલ્લા મહામંત્રીશ્રીઓ,  આદરણીય શ્રી કે.ડી જેસવાણી સાહેબ ઉપસ્થિત રહ્યા.
Image from Devusinh Chauhan: <a class="text-blue-500 hover:underline cursor-pointer" href="/hashtag...
❤️ 👍 🙏 8

Comments