રાષ્ટ્રીય વિમર્શ
રાષ્ટ્રીય વિમર્શ
May 15, 2025 at 05:46 AM
*આર્થિક બહિષ્કાર* એક કહેવત સાંભળી જ હશે.... `"सर सलामत तो पगड़ी हजार"` અર્થ...માથું સુરક્ષિત હશે તો હજારો પાઘડીઓ પહેરી શકીશું. 🇮🇳રાષ્ટ્રના સંબંધમાં વિચારીએ તો....રાષ્ટ્ર સુરક્ષિત હશે તો હજારો પ્રકારના સુખ-શાંતિ-આનંદ માણી શકીશું. 🇮🇳રાષ્ટ્ર પર આવેલી વિપત્તિઓમાં.... ઘણા લોકોએ આજીવન ખાંડનો ત્યાગ કર્યો, ઘણાએ એક સમય જ જમવાનું વ્રત લીધું. આવા ઘણા બધા સમર્પણ લોકોએ પાળ્યા...માત્ર રાષ્ટ્રહિતમાં. 👉🏻👉🏻 હમણાં જ એક મોટા ગ્રુપે ભારત વિરોધી દેશનો પ્રવાસ ટાળ્યો.👌🏻👌🏻👌🏻 ખરેખર... `राष्ट्र रक्षा समं पुण्यं,राष्ट्र रक्षा समं व्रतम्,` `राष्ट्र रक्षा समं यज्ञो, दृष्टो नैव च नैव च।।` મતલબ... રાષ્ટ્રની રક્ષા સમાન કોઈ પુણ્ય નથી જોયું, કોઈ વ્રત નથી જોયું, કોઈ યજ્ઞ નથી જોયો. સ્વાભિમાની બની આપણે આપણા દેશમાં આપણા લોકો દ્વારા નિર્માણ થતી સ્વદેશી વસ્તુઓ વાપરીએ. આત્મનિર્ભર ભારતના આત્મવિશ્વાસ સાથે ભારતને વિજયી બનાવીએ. *આપણા ભારત માટે આટલું કરશોને❓* #રાષ્ટ્રીય_વિમર્શ .. `રાષ્ટ્રનું માન-સન્માન વધારવું આપણું પરમ કર્તવ્ય છે. મન-વચન-કર્મથી ભારતની સાત્ત્વિક શક્તિનો પરિચય વિશ્વ સમુદાયને આપીએ.` *વિવિધ વાતોને જાણવા*... https://whatsapp.com/channel/0029Va7cCVVH5JM2hQiYkI0s ... *રાષ્ટ્રીય વિમર્શ* વ્હોટસ એપ ચેનલને *Follow* કરશો અને કરાવશો. 🔔ચાલુ રાખશો.🙏
Image from રાષ્ટ્રીય વિમર્શ: *આર્થિક બહિષ્કાર*   એક કહેવત સાંભળી જ હશે.... `"सर सलामत तो पगड़ी हजार...
🙏 ❤️ 👍 🇮🇳 🕉️ 33

Comments