
રાષ્ટ્રીય વિમર્શ
May 17, 2025 at 04:04 AM
*ટ્રેડ વોર*
🇮🇳ભારત સરકાર વૈશ્વિક કુટનીતિને આધારે દેશહિત નિર્ણય કરશે.
🇮🇳આપણે સૌ ભારતવાસીઓ સ્વદેશી નીતિ અપનાવીએ.
🌍વિશ્વના બધા દેશો પોતાનું હિત જોતા હોય છે.
🌞 `આપણે કેમ આપણું હિત ન જોઈએ?`
●વિશ્વના દેશોએ અનેક વાર વિશ્વાસઘાત કર્યો છે.
●ક્રાયોજનિક એન્જિન ટેકનોલોજી આપવાનું વચન આપેલ પણ વચનથી ફરી ગયા.
🇮🇳ભારતનો `'સ્વ'` જાગૃત થયો અને ભારતીય વૈજ્ઞાનિકોએ *ક્રાયોજનીક એન્જિન* નિર્માણ કરી દીધું. દિલ્હી આઈ.આઈ.ટી એ *પરમ-સુપર કોમ્પ્યુટર* બનાવી દીધું.
આજે ભારત પાસેથી વિશ્વના અનેક દેશો *બ્રહ્મોસ મિસાઈલ*🚀 માંગી રહ્યા છે.
ભારત આગળ વધી રહ્યું છે.
હા, જે ટેકનોલોજી જે કારણોસર આપણી પાસે નથી તે વિકસિત કરીએ ત્યાં સુધી વિવેક સમજદારી મુજબ વિદેશી ટેકનોલોજી પર મર્યાદિત નિર્ભર રહેવું તે બરાબર છે.
`ચેલેન્જને અવસર બનાવો.`
પણ શું રમકડાં, સફરજન, ચોકલેટ, માર્બલ, કપડાં, ચશ્માં, ઈલેક્ટ્રોનિક આઈટમ્સ, ઘર વપરાશની નાની-મોટી વસ્તુઓ વગેરે *વિદેશની ખરીદી પોતાનું કંઈક અલગ સ્ટેટસ બતાવવું તે શું સ્વાભિમાન છે❓તે શું રાષ્ટ્ર ભક્તિ છે❓️*
`રાષ્ટ્રનું સ્ટેટસ વધારીએ.`
આવશ્યકતા છે ભારતનું વાપરીએ, ભારતને આર્થિક સદ્ધર કરીએ, ભારતનો જય જયકાર કરીએ.
`સમજો...પ્લીઝ સમજો`....*ટ્રેડ વોર* માં એક એક નાગરિક મહત્વની ભૂમિકા ભજવતો હોય છે.
`આપણો સંકલ્પ હો...સ્વદેશીના શસ્ત્રના માધ્યમથી ભારતને સ્વાભિમાન સાથે, આત્મગૌરવ સાથે, આત્મનિર્ભરતા સાથે સ્વમાનભેર આગળ વધારીશું.`
#રાષ્ટ્રીય_વિમર્શ .. *વિદેશી વસ્તુઓનો ત્યાગ, આપણા ભારતનો હો જય જયકાર.🇮🇳*
*વિવિધ વાતોને જાણવા*...
https://whatsapp.com/channel/0029Va7cCVVH5JM2hQiYkI0s ... *રાષ્ટ્રીય વિમર્શ* વ્હોટસ એપ ચેનલને *Follow* કરશો અને કરાવશો. 🔔ચાલુ રાખશો.🙏

👍
🙏
❤️
🇮🇳
🕉
42