રાષ્ટ્રીય વિમર્શ
રાષ્ટ્રીય વિમર્શ
May 18, 2025 at 04:18 PM
*કૃષ્ણકુમારસિંહજી ભાવસિંહજી ગોહિલ* જન્મ : ૧૯ મે ૧૯૧૨ 🔸️જન્મ સ્થળ : ભાવનગર, ગુજરાત. 🔸️સાત વર્ષની નાની ઉંમરે ભાવનગર રાજ્યની ગાદી સંભાળી. 🔸️ *ભાવનગર-ગુજરાતના રાજા.* 🔸️પોતાના રાજ્યમાં *કર સંગ્રહની વ્યવસ્થા સુધાર, ગ્રામ પંચાયતોનું નિર્માણ અને ધારાસભાની રચના* વગેરે કાર્ય તેઓશ્રીએ પોતાના શાસનકાળ દરમિયાન કર્યા હતા 🔸️ *ગૌરીશંકર તળાવ (બોર તળાવ)* નું નિર્માણ તેઓશ્રીએ કરાવેલ. 🔸️સ્વતંત્ર *ભારતના એકીકરણ માટે સરદાર વલ્લભભાઈ પટેલને સૌથી પહેલું રાજ્ય સમર્પિત કરનાર* રાજવી. 🔸️તેઓશ્રી વર્ષ ૧૯૪૮માં મદ્રાસના રાજ્યપાલ બન્યા. #રાષ્ટ્રીય_વિમર્શ .. ભારતની એકતા જ અમારો ઉદ્દેશ્ય. *વિવિધ વાતો જાણવા....* https://whatsapp.com/channel/0029Va7cCVVH5JM2hQiYkI0s ...વ્હોટસ એપ ચેનલને ફોલો કરી અને કરાવી, નોટિફિકેશન બટન *ON* રાખશોજી.
Image from રાષ્ટ્રીય વિમર્શ: *કૃષ્ણકુમારસિંહજી ભાવસિંહજી ગોહિલ*  જન્મ : ૧૯ મે ૧૯૧૨  🔸️જન્મ સ્થળ : ...
🙏 👍 🚩 🇮🇳 💐 🕉 😂 35

Comments