રાષ્ટ્રીય વિમર્શ
રાષ્ટ્રીય વિમર્શ
May 19, 2025 at 03:59 AM
*પ્રેરણાદાયી કાર્ય* 👉🏻આવી પોસ્ટ જનજન સુધી પહોંચાડો. સમાજ સુધારણાના કાર્યોમાં લાગેલા સૌ ભાઈઓ-બહેનો, સંસ્થાઓ તેમજ આવા સારા વિચારોને પ્રસારિત કરતા સમાચાર માધ્યમોને શત શત વંદન. `નરસિંહ મહેતાજી` નું પદ યાદ આવી ગયું... `નાત ન જાણો ને જાત ન જાણો,` `ન જાણો કાંઈ વિવેક વિચાર.` `કર જોડીને કહે નરસૈયો,` `વૈષ્ણવ તણો મને આધાર.` ભાવાર્થ : *તમે વિવેક વિચારને નથી જાણતા. વિવેક વિચાર એ છે કે...નાત-જાતને જાણવાનો પ્રયાસ ન કરશો. મને તો વૈષ્ણવજનોનો જ આધાર છે.* *વૈષ્ણવ બનીએ સૌ વૈષ્ણવ બનીએ* *સમરસતાથી સુદ્રઢ સબળ રાષ્ટ્ર બનાવીએ.* #રાષ્ટ્રીય_વિમર્શ .. `સમાજ સુખી થાય તેવા કાર્યો સૌ કોઈ કરે.` *વિવિધ વાતોને જાણવા*... https://whatsapp.com/channel/0029Va7cCVVH5JM2hQiYkI0s ... *રાષ્ટ્રીય વિમર્શ* વ્હોટસ એપ ચેનલને *Follow* કરશો અને કરાવશો. 🔔ચાલુ રાખશો.🙏
Image from રાષ્ટ્રીય વિમર્શ: *પ્રેરણાદાયી કાર્ય*  👉🏻આવી પોસ્ટ જનજન સુધી પહોંચાડો.   સમાજ સુધારણાન...
🙏 👍 👌 🇮🇳 16

Comments