રાષ્ટ્રીય વિમર્શ
રાષ્ટ્રીય વિમર્શ
May 19, 2025 at 05:20 AM
*શ્રી જમશેદજી ટાટા* દેહાવસાન : ૧૯ મે ૧૯૦૪ ●ભારતના પ્રસિદ્ધ ઉદ્યોગપતિ. ●ટાટા સમૂહના સંસ્થાપક. `સ્વામી વિવેકાનંદજી` એ જમશેદજીને કહ્યું હતું કે, *'ભારતમાં જ સાધનો બનાવવા જોઈએ. વિદેશી આયાતો પર નિર્ભર રહેવું ઉચિત નહીં ગણાય.'* 👌🏻👌🏻 સાત્ત્વિક વિચાર પ્રબળ થયો. પરંતુ....👉🏽ભારત પરતંત્ર હતું.👉🏽દેશમાં વિપરીત પરિસ્થિતિ હતી.👉🏽વાઈસરોય લોર્ડ કર્ઝન અને પ્રો. રેમ્સેનો પ્રબળ વિરોધ હતો. *છતાં*....હા....*છતાં*... જમશેદજી ટાટાના પ્રયત્નોના ફળ સ્વરૂપે વર્ષ ૧૯૦૯માં બેંગાલુરૂમાં *ભારતીય વિજ્ઞાન સંસ્થા* સ્થપાય છે અને સ્વામી વિવેકાનંદજીની સ્વદેશીની આકાંક્ષા પરિપૂર્ણ થાય છે. `હમણાં ભારત સાથે ઘણાને ટ્રેડ વોર કરવાની ચળ ઉપડી છે.` #રાષ્ટ્રીય_વિમર્શ .. 🟠સ્વદેશી દેશનો પ્રાણ છે. 🟠સ્વદેશી અપનાવો દેશને સમૃદ્ધ કરો. *સ્વદેશીના મંત્ર સાથે, સ્વનિર્ભર ભારત સ્વાભિમાન યુક્ત ભારતના સંકલ્પને આપણે સાથે મળી પૂર્ણ કરીએ.* _🇮🇳 *Be Bharatiy~Buy Bharatiy.*🇮🇳_ ભારતના બનીએ ભારતનું ખરીદીએ. *વિવિધ વાતો જાણવા* .... https://whatsapp.com/channel/0029Va7cCVVH5JM2hQiYkI0s ...વ્હોટસ એપ ચેનલને ફોલો કરશો અને કરાવશો.🙏
Image from રાષ્ટ્રીય વિમર્શ: *શ્રી જમશેદજી ટાટા*  દેહાવસાન : ૧૯ મે ૧૯૦૪  ●ભારતના પ્રસિદ્ધ ઉદ્યોગપતિ...
🙏 ❤️ 👍 💐 🕉 🚩 28

Comments