રાષ્ટ્રીય વિમર્શ
May 19, 2025 at 05:03 PM
*મલ્હારરાવ હોલકર*
પુણ્યતિથિ : ૨૦ મે ૧૭૬૬
🔸️ જન્મ: જેજુરી, પુના-મહારાષ્ટ્ર
🔸️ પશુઓને ચરાવનાર પરિવારમાં જન્મેલ મલ્હારરાવ ......
●વર્ષ ૧૭૨૧માં પેશ્વાની સેવામાં સામેલ થયા અને સૂબેદાર બન્યા.
●માળવાના પ્રથમ મરાઠા સરદાર.
●બાજીરાવ પેશ્વા પ્રથમને કેટલાય યુદ્ધમાં વિજય અપાવનાર.
●વર્ષ ૧૭૩૬માં દિલ્હી પર મરાઠાઓની મહાન જીતમાં પ્રમુખ કમાંડરના રૂપમાં સામેલ રહ્યા.
●શાસક બની પંજાબ સુધી મરાઠા સામ્રાજ્યનો વિસ્તાર કરનાર.
●મરાઠા મહાસંઘના એક સ્વતંત્ર સદસ્યના રૂપમાં મધ્ય ભારતમાં ઈંદોરમાં શાસન કર્યું.
🔸️ તેઓશ્રીનું આલમપુર, મધ્યપ્રદેશમાં દેહાવસાન થયું.
#રાષ્ટ્રીય_વિમર્શ .. *ઈતિહાસ જાણે તે ઈતિહાસ રચે*
*વિવિધ વાતો જાણવા...*
https://whatsapp.com/channel/0029Va7cCVVH5JM2hQiYkI0s ...વ્હોટસ એપ ચેનલને ફોલો કરી અને કરાવી, નોટિફિકેશન બટન *ON* રાખશોજી.
🙏
❤️
👍
🚩
🇮🇳
🕉
🕉️
33