
રાષ્ટ્રીય વિમર્શ
May 25, 2025 at 03:18 AM
સૌને પ્રણામ.
અમે રાષ્ટ્રીય ગીત વંદે માતરમ્ ની જાણકારી આપણી આ #રાષ્ટ્રીય_વિમર્શ વ્હોટસ એપ ચેનલમાં મૂકી, ભારતમાતાની વંદના કરી રહ્યા છીએ.
આપ સૌ પણ આ પવિત્ર કાર્યમાં જોડાયેલ છો, આનંદની વાત છે..
આજે રવિવાર સૌ પાસે થોડો અવકાશ એટલે કે સમય હશે.
સમાજના સૌ ભાઈઓ બહેનો પણ આ પવિત્ર કાર્યથી લાભાન્વિત થાય તે હેતુ સૌ સુધી વંદે માતરમ્ ની ઈતિહાસ ગાથા વિવિધ માધ્યમો થકી મોકલશો તેવી નમ્ર અભિલાષા.
॥વંદે માતરમ્॥
🙏
🕉
👍
❤️
🇮🇳
👌
27