રાષ્ટ્રીય વિમર્શ
રાષ્ટ્રીય વિમર્શ
May 26, 2025 at 01:56 AM
*આનંદમઠ નવલકથા* 📔 ●માતૃભૂમિ પ્રત્યે ભાવ ઊર્મિઓને પ્રગટ કરતી સત્ય ઘટના આધારિત ઐતિહાસિક નવલકથા. ●તેમાં વર્ષ ૧૭૭૦ના વર્ષમાં બંગાળમાં પડેલા ભીષણ દુકાળ અને વર્ષ ૧૮૮૦ના સમયગાળા દરમિયાન થયેલ *સંન્યાસી ક્રાંતિ* નું હૃદય સ્પર્શી વર્ણન છે. ●ભારતીય ઈતિહાસના બે સુવર્ણ વર્ષો ૧૭૫૭ અને ૧૮૫૭ વચ્ચેના સો વર્ષના સમયગાળામાં સ્વતંત્રતા સંગ્રામ ચરમ સીમાએ પહોંચેલો. ●વર્ષ ૧૭૮૦ના સમયમાં ઢાકા, ઉ.બંગાળ, નેપાળનો તરાઈ પ્રદેશ, દીનાજપુર, રંગપુર અને પૂર્ણિમા વગેરે વિસ્તારોમાં થયેલા સંન્યાસી ક્રાંતિ સંબંધિત દસ્તાવેજો બંકિમચંદ્રજીને હાથ લાગ્યા. ●ભારત ભક્તિથી તરબોળ સમર્થ સર્જક માટે આ દસ્તાવેજો પૂરતા હતા. ●વર્ષ ૧૮૫૭ની નજરે જોયેલી ઘટનાઓ, પોતે અનુભવેલા સ્પંદનો, ભારતની સ્વતંત્રતા માટે સંઘર્ષરત ક્રાંતિવીરો અને ઐતિહાસિક દસ્તાવેજોના આધારે બંકિમ બાબુએ રચી આનંદમઠ નવલકથા. `ભલે રહ્યા અમે સંન્યાસી, પણ રાષ્ટ્ર છે સર્વોપરિ` વંદે માતરમ્ ના શબ્દો...👉🏻 *હવે પછીની પોસ્ટ-૫ જુઓ.* #રાષ્ટ્રીય_વિમર્શ ... *રાષ્ટ્રીય ગીત 🎶 `વંદે માતરમ્` ના ઈતિહાસને જાણીએ.* #વંદે_માતરમ્ #રાષ્ટ્રીય_ગીત #vande_mataram #national_song #राष्ट्रीय_गीत #वंदे_मातरम् જોડાયેલા રહો....વ્હોટસ એપ ચેનલ *રાષ્ટ્રીય વિમર્શ* સાથે લિંક... https://whatsapp.com/channel/0029Va7cCVVH5JM2hQiYkI0s 🙏
Image from રાષ્ટ્રીય વિમર્શ: *આનંદમઠ નવલકથા* 📔  ●માતૃભૂમિ પ્રત્યે ભાવ ઊર્મિઓને પ્રગટ કરતી સત્ય ઘટન...
🙏 ❤️ 👍 🕉 15

Comments