
રાષ્ટ્રીય વિમર્શ
May 26, 2025 at 04:07 AM
*દેશભક્ત રામરખી*
બલિદાન દિવસ
● અંગ્રેજ સરકારે ભારતની જનતા પર કડક હાથે કામ લેવા લોર્ડ હાર્ડીંગને મોકલેલ.
● તેના સ્વાગતમાં સરઘસ નીકળ્યું, જેમાં બોમ્બ ફૂટ્યો.
● હાર્ડીંગ બચી ગયો, તપાસ શરૂ થાય છે, પકડાય છે ચાર ક્રાંતિકારી...
અવધ બિહારી, માસ્ટર અમીચંદ બાલમુકુંદ અને વસંતકુમાર વિશ્વાસ.
● બાલમુકુંદને જેલવાસ થતાં બાલમુકુંદના પત્ની રામરખી પણ ઘરે જેલ જેવું જીવન જીવે છે.
● રામ રખી બાલમુકુંદને જેલમાં મળવા જાય છે અને વાતચીત કરે છે.
વાતચીતમાં રામ રખી પૂછે છે....
અહીં શું ખાવા મળે છે?
ઉત્તર....*રેતીવાળી રોટલી*
તમે ક્યાં સુવો છો?
ઉત્તર....*પથ્થર પર*
● ઘરે જઈ રામરખી પણ પતિની જેમ રેતીવાળી રોટલી ખાય છે અને પથ્થર પર સૂવે છે.
● ક્રાંતિકારીઓનો કેસ લાંબો ચાલ્યો.
● આ બાજુ રામરાખીનું શરીર પણ સૂકાતું જાય છે.
● બાલમુકુંદને ફાંસીની સજા થાય છે.
● જે દિવસે ફાંસી હતી તે દિવસે રામરખી *ભારત માતાની સ્તુતિ* કરે છે.
● આચાર્યની વાત એ છે કે દેશની ગુલામી અને પોતાના પતિના વિરહનું દુઃખ એટલું અસહ્ય હતું કે જે દિવસે પતિને ફાંસી અપાઈ તે જ દિવસે રામરખીએ પણ પોતાના પ્રાણ છોડ્યા.
● રામરખીએ નહોતો કર્યો આપઘાત કે નહોતું કીધું ઝેર. પરંતુ પોતાના *મનોબળથી તે પતિ સાથે જીવી અને પતિ સાથે મૃત્યુને વહાલું કર્યું.
#રાષ્ટ્રીય_વિમર્શ ..
*રાષ્ટ્રીય સતી, દેશભક્ત વિરાંગના માતૃશક્તિનું સદૈવ સ્મરણ કરીએ.*
*વિવિધ વાતો જાણવા* .... https://whatsapp.com/channel/0029Va7cCVVH5JM2hQiYkI0s ...વ્હોટસ એપ ચેનલને ફોલો કરશો અને કરાવશો.🙏

🙏
❤️
👍
🕉
30