રાષ્ટ્રીય વિમર્શ
રાષ્ટ્રીય વિમર્શ
May 26, 2025 at 06:54 AM
*હો.વે શેષાદ્રી* (હૉગસન્દ્ર વેંકટરમૈયા શેષાદ્રી) જન્મ : ૨૬ મે ૧૯૨૬ ●જન્મ : બેંગલોર ●અભ્યાસ : એમએસસી (રસાયણશાસ્ત્ર) - સ્વર્ણપદક વિજેતા. ●આરએસએસ(RSS)ના પ્રચારક. ●વર્ષ ૧૯૮૭ થી ૨૦૦૦ સુધી આરએસએસ(RSS)ના સરકાર્યવાહ રહ્યા. ●મનોગત : વીર સાવરકર હમેશાં એ વાત પર વિશેષ બળ આપતા હતા કે હિન્દુ રાષ્ટ્રવાદ જ ભારતનો એકમાત્ર સાચો રાષ્ટ્રવાદ છે. પરંતુ સાવરકર એ વાતના કટ્ટર વિરોધી હતા કે 'હિન્દુ ભારત' અને 'મુસ્લિમ ભારત' જેવું દેશનું કોઈ વિભાજન કરવામાં આવે. તેમને દ્રઢ શબ્દોમાં કહ્યું હતું, 'ભારતીય રાજ્યને વિશુદ્ધ ભારતીય રહેવા દેવામાં આવે." (સંદર્ભ : પુ- '..और देश बंट गया' હો.વે.શેષાદ્રી) #રાષ્ટ્રીય_વિમર્શ .. *જય ભારત જય જય ભારત* *વિવિધ વાતોને જાણવા*... https://whatsapp.com/channel/0029Va7cCVVH5JM2hQiYkI0s ... *રાષ્ટ્રીય વિમર્શ* વ્હોટસ એપ ચેનલને *Follow* કરશો અને કરાવશો. 🔔ચાલુ રાખશો.🙏
Image from રાષ્ટ્રીય વિમર્શ: *હો.વે શેષાદ્રી*  (હૉગસન્દ્ર વેંકટરમૈયા શેષાદ્રી)               જન્મ :...
🙏 👍 ❤️ 🕉 17

Comments