રાષ્ટ્રીય વિમર્શ
રાષ્ટ્રીય વિમર્શ
May 28, 2025 at 08:57 AM
*સ્વદેશી દેશનો પ્રાણ* વીર સાવરકરજીની જન્મ જયંતી પર આપણે શુભ સંકલ્પ કરીએ કે ભારતમાં, ભારતના લોકો દ્વારા બનતી વસ્તુઓનો જ ઉપયોગ કરીએ. જે વસ્તુઓ આજે ભારતમાં નિર્મિત નથી થઈ રહી અને તે જીવનમાં આજે અતિઆવશ્યક જ હોય તેવી જ વસ્તુઓ ન છુટકે વિદેશની વાપરીએ, *નહી તો.. નહી નહી ને નહી જ*. `Westernization means modernization આ ખોટી માન્યતા, મોટો ભ્રમ અને અજ્ઞાન છે.` આજે ભારત 🇮🇳 સનાતન જીવનદર્શન-તત્ત્વજ્ઞાન અને જીવન આદર્શોની સાથે લઈ યુગાનુકૂલ આધુનિક બની, આગળ વધી રહ્યું છે. યાદ કરો...●મિશન ચંદ્રાયન🌕, ●કોરોના વેક્સિન💉, ●બ્રહ્મોસ મિસાઈલ🚀, ●ચોથી સૌથી મોટી અર્થવ્યવસ્થા📈, ●Made in India 🇮🇳....`આત્મનિર્ભર ભારત, સ્વાભિમાની ભારત` #રાષ્ટ્રીય_વિમર્શ .. *સ્વદેશી સ્વદેશ ખાતર* ~ *વિદેશીને બાય બાય*. #tradewar #ટ્રેડવૉર વ્હોટસ એપ ચેનલ *રાષ્ટ્રીય વિમર્શ* થકી *વિવિધ વાતોને જાણવા*... https://whatsapp.com/channel/0029Va7cCVVH5JM2hQiYkI0s ... *ચેનલને *Follow* કરશો અને કરાવશો. 🔔ચાલુ રાખશો.🙏
Image from રાષ્ટ્રીય વિમર્શ: *સ્વદેશી દેશનો પ્રાણ*   વીર સાવરકરજીની જન્મ જયંતી પર આપણે શુભ સંકલ્પ ક...
🙏 👍 🇮🇳 🕉 🚩 ❤️ 22

Comments