રાષ્ટ્રીય વિમર્શ
રાષ્ટ્રીય વિમર્શ
June 1, 2025 at 03:37 AM
*કવિ ભૂષણ* ની પ્રસિદ્ધ રચના.... `દાવા દ્રુમ દંડ પર, ચીતા મૃગઝુંડ પર,` `ભિષણ બિતુંડ પર, જૈસે મૃગરાજ હૈ.` `તેજ તમ અંસ પર, કાન્હા જિમિ કંસ પર,` `ત્યોં મ્લેચ્છ બંસ પર, શેર શિવરાજ હૈ.` આધુનિક ભારતના *મહાન રાષ્ટ્રભક્ત સંન્યાસી સ્વામી વિવેકાનંદજી* આ કાવ્યનું ગાન કરવામાં આનંદ અને ગૌરવ અનુભવે છે. _કાવ્યનો અર્થ_ જાણો, શિવાજી મહારાજના જીવનને જાણવામાં સરળતા રહેશે.... 🔸️ જે પ્રકારે વનવૃક્ષો પર *દાવાનળ* નો, 🔸️ હરણના ટોળા પર *ચિત્તા* નો, 🔸️ હાથીઓના સમૂહ પર *મૃગરાજ સિંહ* નો, 🔸️ ગાઢ અંધકાર પર *સૂર્ય* નો અને 🔸️ કંસ પર *કૃષ્ણ* નો, જેમ અધિકાર હતો. તેવા જ પ્રકારે...... 🔸️મ્લેચ્છ વંશ પર સિંહ જેવા *શિવાજી મહારાજ* છે. છત્રપતિ શિવાજીના જીવન ચરિત્રને જાણવા જેવું છે અને તેઓશ્રીના જીવનઆદર્શને આત્મસાત કરી ધર્મ-સંસ્કૃતિ-સમાજ-રાષ્ટ્રનું રક્ષણ~પોષણ~સંવર્ધન કરવા કટિબદ્ધ થઈએ. આવતીકાલે પુન: મળીશું... 👉🏻 *પોસ્ટ-૨* સાથે. #hindaveeswarajya #chhatrapatishivajimaharaj #छत्रपति_शिवाजी_महाराज #shivaji_maharaj #છત્રપતિ_શિવાજી_મહારાજ #જય_ભવાની_જય_શિવાજી #રાષ્ટ્રીય_વિમર્શ .. *જય ભવાની, જય શિવાજી, જય જય ભારતમાતા* છત્રપતિ શિવાજી મહારાજના વિચાર અને કૃતિને જાણવા - જણાવવા...*રાષ્ટ્રીય વિમર્શ* વ્હોટસ એપ ચેનલને *Follow* કરશો અને બીજાને કરાવશો. 🔔ચાલુ રાખશો.🙏. લીંક... https://whatsapp.com/channel/0029Va7cCVVH5JM2hQiYkI0s
Image from રાષ્ટ્રીય વિમર્શ: *કવિ ભૂષણ* ની પ્રસિદ્ધ રચના.... `દાવા દ્રુમ દંડ પર, ચીતા મૃગઝુંડ પર,` ...
🙏 👍 ❤️ 🕉 🚩 29

Comments