રાષ્ટ્રીય વિમર્શ
રાષ્ટ્રીય વિમર્શ
June 3, 2025 at 03:41 AM
સારા વિચારોને પોતાના સુધી સિમિત ન રાખતા.... જન જન સુધી પહોંચાડીએ. #રાષ્ટ્રીય_વિમર્શ હેસ્ટેગ સાથે કે તે વગર. રાષ્ટ્રીય વિમર્શ વ્હોટસ એપ ચેનલ લીંક સાથે કે તે વગર. જરૂરી છે સકારાત્મક હકારાત્મક વિચારોથી સૌનાં મન સંતુષ્ટ સંતૃપ્ત થાય. सुविचारे मन: आधत्स्व ... સારા વિચારોમાં મનને પરોવીએ.
👍 🙏 ❤️ 🕉 🕉️ 🪷 26

Comments