
રાષ્ટ્રીય વિમર્શ
June 3, 2025 at 11:50 AM
*🤔શું આ જાણકારી છે❓*
●માર્ચ ૨૦૨૫ ના સમાચાર છે.
●વિવિધ સમાચારોમાં ઉલ્લેખ છે તે મુજબ સમાચારની વિગત...
૧. India cracks down on...
૨. amazon તેમજ flipkart ના મુંબઈ, બેંગલોર, દિલ્હી અને હૈદરાબાદ સ્થાનો પર રહેલ વેરહાઉસ પર છાપા મારવામાં આવ્યા હતા.
૩. ભારતીય માનક બ્યુરો - ભારત સરકાર દ્વારા આ કાર્યવાહી થયેલ.
૪. છાપામાં દિલ્હીમાંથી 3500 થી વધારે નીચલી ગુણવત્તાનો સામાન પકડાયો હતો.
૫. સમાચારોમાં Illegal, घटिया क्वॉलिटी, Non-Certified Goods; FEMA, FDI Violations જેવા શબ્દોનો ઉપયોગ કરવામાં આવ્યો છે.
`આ સમાચાર શું તમને કંઈક વિચાર કરવા પ્રેરે છે❓❓`
#રાષ્ટ્રીય_વિમર્શ .. *દેશહિતાર્થ સૌએ સમાચાર જાણવા જોઈએ.*
*વિવિધ વાતો જાણવા*..
https://whatsapp.com/channel/0029Va7cCVVH5JM2hQiYkI0s
આ ચેનલ સાથે જોડાયેલા રહો.

👍
❤️
😢
🙏
12