રાષ્ટ્રીય વિમર્શ
રાષ્ટ્રીય વિમર્શ
June 4, 2025 at 02:24 AM
ગામડે ગામડે વંદે માતરમ્ ની અલખ રંગ લાવી રહી છે. *ઓ...હો....* એક મહિના પછી બારિસાલમાં `વંદે માતરમ્ પરનો પ્રતિબંધ અંગ્રેજોને દૂર કરવો પડે છે.` 🕺🏻🕺🏻 🌞 ૧૦,૦૦૦ લોકોની વિશાળ યાત્રા નીકળે છે. 🌞 ભારતમાતાના સંતાનો ગાન કરે છે... `बल सिंहनादे जय जय रवे वंदे मातरम्` `उठुक भवे, शुनुक सबे मंत्र वंदे मातरम्` નારો લાગે છે... *સિંહની જેમ ગર્જના કરો...વંદે માતરમ્* 🕺🏻 વંદે માતરમ્ ના જય ઘોષ સાથે ૫૦ હજારની જનમેદની સુરેન્દ્રબાબુનું ઉષ્માભર્યુ સ્વાગત કરે છે. વંદે માતરમ્ અભિયાનનો પ્રભાવ ચારેકોર દેખાય છે. *ભગિની નિવેદિતા* (સ્વામી વિવેકાનંદજીના શિષ્યા) એ પોતાની શાળાની `પ્રાર્થના - વંદે માતરમ્` નિશ્ચિત કરી અને તેનું દરરોજ ગાન કરાવવા લાગ્યા. #રાષ્ટ્રીય_વિમર્શ .. #વંદે_માતરમ્ #રાષ્ટ્રીય_ગીત #vande_mataram #national_song #राष्ट्रीय_गीत #वंदे_मातरम् બંગાળ જ નહીં....👉🏻 *હવે પછીની પોસ્ટ-૧૪ જુઓ.* જોડાયેલા રહો....વ્હોટસ એપ ચેનલ *રાષ્ટ્રીય વિમર્શ* સાથે લિંક... *વિવિધ વાતોને જાણવા*... https://whatsapp.com/channel/0029Va7cCVVH5JM2hQiYkI0s ... *રાષ્ટ્રીય વિમર્શ* વ્હોટસ એપ ચેનલને *Follow* કરશો અને કરાવશો. 🔔ચાલુ રાખશો.🙏
Image from રાષ્ટ્રીય વિમર્શ: ગામડે ગામડે વંદે માતરમ્ ની અલખ રંગ લાવી રહી છે.  *ઓ...હો....*         ...
🙏 👍 🕉 🇮🇳 15

Comments