રાષ્ટ્રીય વિમર્શ
રાષ્ટ્રીય વિમર્શ
June 4, 2025 at 02:32 AM
સંકલ્પપૂર્તિ અને વિજયશ્રીનો આધાર..... *માની મહેચ્છા-મનોકામના* 👌🏻🙏🏽🙏🏽 🔸મારો દીકરો વિશાળ પાંખો ફેલાવી *ગરુડ* બની, અસીમ આકાશમાં પોતાનું પ્રભુત્વ સ્થાપિત કરે એવી જીજામાતાના હૃદયની મહેચ્છા હતી. 🔸મારો દીકરો ઘરનો ઉંબરો ઓળંગી આવતીકાલે અસંખ્ય ગામડા-નગરોના દુર્ગ-ગઢના ઉંબરા ઓળંગી, વિજયની સીડીઓ ચઠતો ચઠતો, *શત્રુઓ પર વિજય મેળવી*, એક અભેદ્ય સામ્રાજ્ય સ્થાપિત કરી, *સ્વધર્મ-સ્વદેશનો સંરક્ષક* બને એવી મનોકામના જીજામાતાની હતી. આ માટે... પૂ.જીજામાતા પોતાના પતિ શાહજી પાસેથી શીખેલ રાજનીતિ તેમજ યુદ્ધનીતિને શ્રીરામ-શ્રીકૃષ્ણ-હનુમાનજીના જીવન પ્રસંગોની સાથે વર્ણવી શિવાજીને શીખવે છે. મહેચ્છા-મનોકામના રાષ્ટ્ર-સમાજ-ધર્મના હિતમાં.....👌🏻👌🏻 ખરેખર... *આ છે ભારતની માતૃશક્તિ* `मातृदेवो भव:।` અને......ગુરુ દાદાજી કાંડદેવે... પ્રતિક્ષા કરો *પોસ્ટ-૫* ની. #hindaveeswarajya #chhatrapatishivajimaharaj #छत्रपति_शिवाजी_महाराज #shivaji_maharaj #છત્રપતિ_શિવાજી_મહારાજ #જય_ભવાની_જય_શિવાજી #રાષ્ટ્રીય_વિમર્શ .. *જય ભવાની, જય શિવાજી, જય જય ભારતમાતા* છત્રપતિ શિવાજી મહારાજના વિચાર અને કૃતિને જાણવા - જણાવવા...*રાષ્ટ્રીય વિમર્શ* વ્હોટસ એપ ચેનલને *Follow* કરશો અને બીજાને કરાવશો. 🔔ચાલુ રાખશો.🙏. લીંક... https://whatsapp.com/channel/0029Va7cCVVH5JM2hQiYkI0s
Image from રાષ્ટ્રીય વિમર્શ: સંકલ્પપૂર્તિ અને વિજયશ્રીનો આધાર.....   *માની મહેચ્છા-મનોકામના* 👌🏻🙏...
🙏 ❤️ 🕉 👍 🚩 👌 20

Comments