
રાષ્ટ્રીય વિમર્શ
June 5, 2025 at 02:02 AM
*સંકલ્પપૂર્તિ અને વિજયશ્રી*
●સંકલ્પપૂર્તિ અને વિજયશ્રી હેતુ સુયોગ્ય રીતે વ્યક્તિનું ઘડતર થાય તે પણ ખૂબ જ મહત્વનું છે.
●માતા-પિતા અને વડીલો દ્વારા મળતા સંસ્કાર શિક્ષણથી જ મહાન વિભૂતિઓ નિર્માણ પામે છે.
વયોવૃદ્ધ, જ્ઞાનવૃદ્ધ, રાજકાર્યમાં ધુરંધર એવા ૭૦ વર્ષના *દાદાજી કોંડદેવ* છ વર્ષના શિવાજીને ઉત્તમ કોટીનું પ્રશિક્ષણ આપી નિપુણ બનાવે છે.
જાગીરનું પ્રશાસન દક્ષતાની સાથે કેવી રીતે સુંદર ચલાવી શકાય તે દાદાજીએ પોતાના આચરણ અને આદર્શો દ્વારા શિવાજીને શીખવ્યું અને સમજાવ્યું.
માતા જીજાબાઈ અને દાદાજી કોંડદેવના પ્રતાપે સદગુણોથી અંકુરિત શિવાજી `"દુષ્ટ નિર્દલન, શિષ્ટ પરિપાલન"` અંત:કરણમાં ધારણ કરી *હિન્દવી સ્વરાજ્ય* માટે સતત કાર્યરત રહે છે.
પ્રતિક્ષા કરો *પોસ્ટ-૬* ની.
#hindaveeswarajya #chhatrapatishivajimaharaj #छत्रपति_शिवाजी_महाराज
#shivaji_maharaj
#છત્રપતિ_શિવાજી_મહારાજ
#જય_ભવાની_જય_શિવાજી
#રાષ્ટ્રીય_વિમર્શ .. *જય ભવાની, જય શિવાજી, જય જય ભારતમાતા*
છત્રપતિ શિવાજી મહારાજના વિચાર અને કૃતિને જાણવા - જણાવવા...*રાષ્ટ્રીય વિમર્શ* વ્હોટસ એપ ચેનલને *Follow* કરશો અને બીજાને કરાવશો. 🔔ચાલુ રાખશો.🙏.
લીંક...
https://whatsapp.com/channel/0029Va7cCVVH5JM2hQiYkI0s

🙏
👍
❤️
❤
🕉
15