
રાષ્ટ્રીય વિમર્શ
June 5, 2025 at 02:41 AM
માત્ર બંગાળ જ નહીં, હવે તો વંદે માતરમ્ નો મંત્ર પંજાબ, મહારાષ્ટ્ર, ઉત્તર પ્રદેશ, મદ્રાસ વગેરે દૂર સુદૂર ક્ષેત્રોમાં ગુંજવા લાગ્યો.
દેશભક્તિની જ્વાળાઓનું પ્રગટીકરણ ઠેર ઠેર થવા લાગ્યું.
પત્ર વ્યવહારમાં `'શ્રી'` નું સ્થાન `'વંદે માતરમ્'` મંત્રએ લીધું.
પત્રની શરૂઆત અને અંત વંદે માતરમ્ થી થતો.
*પ્રાત:સ્મરણ* માં....`વંદે માતરમ્`
*એકબીજાને અભિવાદન* માં....`વંદે માતરમ્`
જનજીવન વંદે માતરમ્ મંત્રથી છવાઈ ગયું.
●પરાધીનતાને દૂર કરી સ્વાધીનતાની આકાંક્ષા જનજનના મનમનમાં જાગી ઊઠી.
● `સ્વાધીનતાનો ધ્વજ કેવો હોય❓` તેનું ચિંતન-મનન થવા લાગ્યું.
● *મેડમ ભીકાઈજી કામા* પણ ધ્વજ બનાવે છે. ધ્વજ પર વંદે માતરમ્ લખાયેલ છે.
● વંદે માતરમ્ મંત્ર રાષ્ટ્રીય માનચિન્હ રૂપે રાષ્ટ્ર સાથે એકાકાર થઈ ગયો.
`ભારતમાતા પ્રત્યેની શ્રદ્ધા-ભક્તિનું પ્રતિક એટલે જ વંદે માતરમ્`
#રાષ્ટ્રીય_વિમર્શ .. #વંદે_માતરમ્ #રાષ્ટ્રીય_ગીત #vande_mataram #national_song #राष्ट्रीय_गीत #वंदे_मातरम्
મંત્રની તાકાત....👉🏻 *હવે પછીની પોસ્ટ-૧૫ જુઓ.*
જોડાયેલા રહો....વ્હોટસ એપ ચેનલ *રાષ્ટ્રીય વિમર્શ* સાથે લિંક...
*વિવિધ વાતોને જાણવા*...
https://whatsapp.com/channel/0029Va7cCVVH5JM2hQiYkI0s ... *રાષ્ટ્રીય વિમર્શ* વ્હોટસ એપ ચેનલને *Follow* કરશો અને કરાવશો. 🔔ચાલુ રાખશો.🙏

🙏
👍
❤️
🇮🇳
❤
🕉
15