રાષ્ટ્રીય વિમર્શ
રાષ્ટ્રીય વિમર્શ
June 7, 2025 at 02:38 AM
*_બાળ સંસ્કારનું પ્રાગટ્ય_* ●એકવાર બાલ શિવાજી બીજાપુર નગરની મુલાકાત કરવા નીકળી પડે છે. ●એક કસાઈ ગાયની હત્યા કરવા જઈ રહ્યો હતો. તે હૃદયને દુઃખ પહોંચાડે એવું દ્રશ્ય શિવાજીએ જોયું. ●કસાઈ હવે ગાય કાપવાનો જ હતો કે આંખના પલકારામાં શિવાજીની કટાર મ્યાનમાંથી બહાર આવી અને તેના એક જ પ્રબળ પ્રહારમાં કસાઈનો તે હાથ તેના ખભાથી અલગ થઈ દૂર પડ્યો. ● `ગૌમાતા🐂નું રક્ષણ થયું.` ●જીજામાતા દ્વારા બતાવેલ *રાજા દિલીપની કથા~'ગૌરક્ષણ'* ના સંસ્કાર વ્યર્થ ન ગયા. પ્રતિક્ષા કરો *પોસ્ટ-૮* ની. #hindaveeswarajya #chhatrapatishivajimaharaj #छत्रपति_शिवाजी_महाराज #shivaji_maharaj #છત્રપતિ_શિવાજી_મહારાજ #જય_ભવાની_જય_શિવાજી #રાષ્ટ્રીય_વિમર્શ .. *જય ભવાની, જય શિવાજી, જય જય ભારતમાતા* છત્રપતિ શિવાજી મહારાજના વિચાર અને કૃતિને જાણવા - જણાવવા...*રાષ્ટ્રીય વિમર્શ* વ્હોટસ એપ ચેનલને *Follow* કરશો અને બીજાને કરાવશો. 🔔ચાલુ રાખશો.🙏. લીંક... https://whatsapp.com/channel/0029Va7cCVVH5JM2hQiYkI0s
Image from રાષ્ટ્રીય વિમર્શ: *_બાળ સંસ્કારનું પ્રાગટ્ય_*  ●એકવાર બાલ શિવાજી બીજાપુર નગરની મુલાકાત ક...
🙏 ❤️ 👍 🚩 🇮🇳 👌 🕉 🕉️ 28

Comments