
રાષ્ટ્રીય વિમર્શ
June 7, 2025 at 04:26 AM
દિ.૨૮ ઓગસ્ટના રોજ સુશીલકુમારના સન્માન માટે સભાનું આયોજન થાય છે. બધા જ મહાવિદ્યાલય સ્વયંભૂ બંધ રહે છે.
કોલકત્તાના પ્રમુખ માર્ગોથી સભાસ્થળ સુધી વિશાળ સરઘસ નીકળે છે.
કોલેજ પ્રાગણમાં સંપન્ન વિરાટ સભામાં સુરેન્દ્રનાથ બેનર્જી દ્વારા પ્રેષિત સુવર્ણપદકથી સુશીલકુમારનું સન્માન કરવામાં આવ્યું.
દશે દિશામાં સ્વર ગુંજી ઊઠે છે...
*जगत माझे तोमार काजे,*
*वंदे मातरम् बले*
*बेत मेरे कि माँ भोलाबी*
*आमरा कि मायेर सेई छेले❓*
અર્થ:
`હે મા❗વંદે માતરમ્ બોલતાં બોલતાં તમારા માટે અમારા જીવનનો અંત થઈ જાય તો પણ શું ચિંતા❓ અરે અંગ્રેજો, તમને શું લાગે છે કે તમારા લાઠીના મારથી અમે અમારી માતાને ભૂલી જઈશું❓ અમે અમારી ભારતમાતાના શૂરવીર પુત્ર છીએ, કાયર નહીં.`
#રાષ્ટ્રીય_વિમર્શ .. #વંદે_માતરમ્ #રાષ્ટ્રીય_ગીત #vande_mataram #national_song #राष्ट्रीय_गीत #वंदे_मातरम्
છાત્ર કેશવ હેડગેવારનું અનોખું નેતૃત્વ 👉🏻 *હવે પછીની પોસ્ટ-૧૭ જુઓ.*
જોડાયેલા રહો....વ્હોટસ એપ ચેનલ *રાષ્ટ્રીય વિમર્શ* સાથે લિંક...
*વિવિધ વાતોને જાણવા*...
https://whatsapp.com/channel/0029Va7cCVVH5JM2hQiYkI0s ... *રાષ્ટ્રીય વિમર્શ* વ્હોટસ એપ ચેનલને *Follow* કરશો અને કરાવશો. 🔔ચાલુ રાખશો.🙏

🙏
👍
🇮🇳
🚩
🕉️
17