રાષ્ટ્રીય વિમર્શ
રાષ્ટ્રીય વિમર્શ
June 9, 2025 at 02:15 AM
*નીલ સીટી હાઈસ્કુલના છાત્રો અને વંદે માતરમ્* લાચાર મુખ્ય અધ્યાપકજી એ બધા છાત્રોને ખૂબ જ ખખડાવ્યા. બધા શિક્ષકોએ છાત્રોને માર્યા, ડરાવ્યા, ધમકાવ્યા. પણ *પરિણામ શૂન્ય❗🤔👍* અનેકવાર પૂછવામાં આવ્યું કે `કોની આ કલ્પના હતી❓ તમને ઉશ્કેરનાર કોણ છે❓ કોના આદેશ પર આ દેશદ્રોહી નારા લગાવ્યા❓` પરંતુ બધાએ મૌન ધારણ કરી સાંભળી લીધું, માર ખાઈ લીધો પરંતુ *કેશવનું નામ કોઈએ ન બતાવ્યું.👌🏻👌🏻* થાકીને શિક્ષકોએ છાત્રોને ઘરે જવા કહ્યું. બધા જ છાત્રો મનમાં ભારતમાતા કી જય, વંદે માતરમ્ નો જયઘોષ કરતા, વિજયના ભાવ સાથે ઘરે ગયા. *કેશવનું નેતૃત્વ સ્વયંસિદ્ધ થઈ ગયું.* કેટલાય દિવસો સુધી સંઘર્ષ ચાલુ રહ્યો. શિક્ષકોને સંદેહ હતો કે કેશવ જ આની પાછળ હશે. કેશવને માફી માંગવા માટે કહેવામાં આવ્યું. કેશવને તે સ્વીકાર્ય નહોતું. કેશવ વિચારી રહ્યો હતો, *માફી કોની અને વળી શાના માટે❓ જે શાસન માતાને પ્રણામ કરવા માટે મનાઈ કરતું હોય, તે શાસન અન્યાયી છે. તેને ઉખાડી ફેંકવું જોઈએ.* `વીર કેશવે માફી ન માંગી.` *શાળામાંથી કેશવને દૂર કરવામાં આવ્યો.* #રાષ્ટ્રીય_વિમર્શ .. #વંદે_માતરમ્ #રાષ્ટ્રીય_ગીત #vande_mataram #national_song #राष्ट्रीय_गीत #वंदे_मातरम् કેશવ..આગળ....👉🏻 *હવે પછીની પોસ્ટ-૧૯ જુઓ.* જોડાયેલા રહો....વ્હોટસ એપ ચેનલ *રાષ્ટ્રીય વિમર્શ* સાથે લિંક... *વિવિધ વાતોને જાણવા*... https://whatsapp.com/channel/0029Va7cCVVH5JM2hQiYkI0s ... *રાષ્ટ્રીય વિમર્શ* વ્હોટસ એપ ચેનલને *Follow* કરશો અને કરાવશો. 🔔ચાલુ રાખશો.🙏
Image from રાષ્ટ્રીય વિમર્શ: *નીલ સીટી હાઈસ્કુલના છાત્રો અને વંદે માતરમ્*  લાચાર મુખ્ય અધ્યાપકજી એ ...
🙏 ❤️ 🇮🇳 🕉 12

Comments