રાષ્ટ્રીય વિમર્શ
રાષ્ટ્રીય વિમર્શ
June 10, 2025 at 01:53 AM
*વંદે માતરમ્ અને કેશવ* દેશભક્તિની તે જ્યોત વધુને વધુ તીવ્ર થતી ગઈ. વર્ષ ૧૯૦૭ની વિજયાદશમીનું પર્વ. પરંપરાગત પદ્ધતિથી રાવણ દહન થયું. કેશવે અંતઃસ્ફુર્તી અને અંત:પ્રેરણાથી ઉચ્ચ સ્વરમાં જયઘોષ કર્યો.... *વંદે માતરમ્* એકત્રિત બધાએ એટલા જ ઊંચા સ્વરથી વંદે માતરમ્ મંત્રને દોહરાવ્યો. આકાશ વંદે માતરમ્ ના જય નિનાદથી ગુંજી ઊઠ્યું. ગંભીર મુદ્રામાં કેશવે સૌને સંબોધિત કરતાં કહ્યું, `'આજે આપણે આળસુ, કાયર, સ્વાર્થી બની ગયા છીએ. આ દુર્ગુણોની સીમાઓનું ઉલ્લંઘન કરી, સાચું સીમોલ્લંઘન કરવાનું છે. આ જ છે શ્રી વિજયાદશમીનો સંદેશ. અંતઃકરણમાં વીરવૃતિ જગાવવી એ જ સાચું શમીપૂજન છે. રાવણ દહનનો અર્થ છે - અત્યાચાર, અન્યાય, પરાધીનતાના બંધનોને નષ્ટ કરવા. આવો, આજના પવિત્ર દિવસે આ સુવર્ણ વિચારોને આપણે વિતરિત કરીએ. આ જ ધર્મકાર્ય છે, રાષ્ટ્રકાર્ય છે. વંદે માતરમ્` ફરીથી એકવાર વંદે માતરમ્ ના જયઘોષે આકાશને ગજવી દીધું. #રાષ્ટ્રીય_વિમર્શ .. #વંદે_માતરમ્ #રાષ્ટ્રીય_ગીત #vande_mataram #national_song #राष्ट्रीय_गीत #वंदे_मातरम् 👉🏻 *હવે પછીની પોસ્ટ-૨૦ જુઓ.* જોડાયેલા રહો....વ્હોટસ એપ ચેનલ *રાષ્ટ્રીય વિમર્શ* સાથે લિંક... *વિવિધ વાતોને જાણવા*... https://whatsapp.com/channel/0029Va7cCVVH5JM2hQiYkI0s ... *રાષ્ટ્રીય વિમર્શ* વ્હોટસ એપ ચેનલને *Follow* કરશો અને કરાવશો. 🔔ચાલુ રાખશો.🙏
Image from રાષ્ટ્રીય વિમર્શ: *વંદે માતરમ્ અને કેશવ*  દેશભક્તિની તે જ્યોત વધુને વધુ તીવ્ર થતી ગઈ.  વ...
🙏 😂 8

Comments