રાષ્ટ્રીય વિમર્શ
રાષ્ટ્રીય વિમર્શ
June 10, 2025 at 03:00 PM
*સંત કબીર સાહેબ* સંત કબીર જયંતી....જેઠ સુદ પૂનમ (આ વર્ષે ૧૧-૬-૨૦૨૫) જન્મ: *વારાણસી* 🔸️ કબીરજીના પાલક માતાપિતા મોગલ સલ્તનતની વટાળ પ્રવૃત્તિના ભોગ બની, મુસલમાન વણકર બનનાર નૂરૂ અને નીમા મૂળ હિન્દુ બ્રાહ્મણ દંપતિ સરસ્વતીદેવી અને ગૌરીશંકર જ હતા. 🔸️ કબીર સાહેબ કહે છે, ગુરુ રામાનંદજી... जब हम पोठे थे गंगा के मीरा ठोकर लागी हमारे शरीरा, तब तुम *राम मंत्र* हम दिन्हा। 🔸️ કબીરજીને મન નાતજાતના કોઈ જ ભેદ ન હતા. *રામ ભજે* તે બધા તેમને મન *વૈષ્ણવ* હતા. 🔸️ સંત કબીર સાહેબે સિકંદર લોધીના પીર શેખતકીની મૃત પુત્રીને પોતે સજીવન કરી તે *કમાલી* ને પોતાની ધર્મ પુત્રી બનાવી તેના ગાંધર્વ લગ્ન બ્રાહ્મણ પંડિત હરદેવની સાથે કરાવ્યા હતા. 🔸️ भक्ति देहुली *राम* की नहिं कायर का काम। सीस उतारै हाथि करि सो लेसी *हरि नाम*।। ભક્તિ કરવી કાયરોનું કામ નથી. જે પોતાનું માથું પોતાના હાથમાં લઈ ચાલે છે તે જ *હરિ* નું નામ લેવાની હિંમત કરી શકે છે. 🔸️ *राम* नाम संसार में सारा। *राम* नाम भौ तारणहारा।। 🔸️ कहत कबीर सुनहु रे लोई, *राँम* नाँम बिन और न कोई। 🔸️ *गुरु* बिन माला फेरते, *गुरु* बिन देते दान। *गुरु* बिन दान हराम है, जइ पूछहुं *वेद पुरान*। 🔸️ जानि बूझि साँचहि तजै, करै झूठ सूं नेह। ताकी संगति *रामजी*, सुपिनै ही जिनि देहु।। જે જાણીબુઝીને સત્યનો સાથ છોડી દે, જૂઠને પ્રેમ કરે, *હે ભગવાન❗️* એવા લોકોની સંગતિ અમને સ્વપ્નમાં પણ ન આપજો. 🔸️ *वेद* कतेब कहौ क्यूँ झूठा, झूठा जोनि बिचारै। વેદ વગેરે જુઠા નથી, જુઠા તો તે લોકો છે જે ધર્મગ્રંથોનું નામ લઈ સ્વાર્થ સિદ્ધિમાં લાગેલા છે. 🔸️ कबीरा कुंआ एक है, पानी भरैं अनेक। बर्तन में भी भेद है, पानी सबमें एक।। 🔸️ एक बूँद, एकै मल मुतर, एक चाम, एक गुदा। *एक जोती* से सब उतपना, *कौन बामन कौन शूद*।। 🔸️ *जात न पूछो* साधु की, पुछ लिजिये *ज्ञान*। (સંદર્ભ : શ્રી કબીર કથામૃત-રાજન પટણી, કબીર ગ્રંથાવલી, ssf) 🟠 અંધશ્રદ્ધા અને કુરીતિનો વિરોધ કરનાર સમાજ સુધારક સંત શ્રી કબીર સાહેબને શત શત વંદન #રાષ્ટ્રીય_વિમર્શ .. *સંત પરમ હિતકારી* *વિવિધ વાતોને જાણવા...* https://whatsapp.com/channel/0029Va7cCVVH5JM2hQiYkI0s ...વ્હોટસ એપ ચેનલને ફોલો કરશો અને કરાવશો.🙏
Image from રાષ્ટ્રીય વિમર્શ: *સંત કબીર સાહેબ* સંત કબીર જયંતી....જેઠ સુદ પૂનમ                       ...
👍 🙏 12

Comments